ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગંગદાસ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''''ગંગદાસ-૩'''</span> [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈ...") |
(No difference)
|
Revision as of 07:17, 6 August 2022
'ગંગદાસ-૩ [ઈ.૧૬૧૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લબ્ધિકલ્લોલના શિષ્ય. ૧૨૮ કડીના ‘વંકચૂલ-રાસ’ (ર.ઈ.૧૬૧૫/સં. ૧૬૭૧, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [ર.સો.]