ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગેવદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગેવદાસ'''</span> [ ]: માહુરાના શિષ...") |
(No difference)
|
Revision as of 07:36, 6 August 2022
ગંગેવદાસ [ ]: માહુરાના શિષ્ય. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગ અને ભક્તિમાર્ગની પરિભાષામાં પીરની સ્તુતિ છે. કૃતિ :૧. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. ભજનસાગર:૧. [ર.સો.]