ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગિરધર-૨'''</span> [               ]: દિશાવાળ ભટ્ટ. દ...")
(No difference)

Revision as of 07:39, 6 August 2022


ગિરધર-૨ [               ]: દિશાવાળ ભટ્ટ. દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા:૧. સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]