ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણકીર્તિ'''</span> : આ નામે ‘કર્મવિપાકકાંડ’ (લે.ઈ...")
(No difference)

Revision as of 07:40, 6 August 2022


ગુણકીર્તિ : આ નામે ‘કર્મવિપાકકાંડ’ (લે.ઈ.૧૮૨૧) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તેના કર્તા ગુણકીર્તિ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]