ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણનિધાનસૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણનિધાનસૂરિ'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈ...")
(No difference)

Revision as of 08:39, 8 August 2022


ગુણનિધાનસૂરિ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ.મૂળ અપભ્રંશ કૃતિ ‘ભાવના-સંધિ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૪૯૭)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ - ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજયજીનું ભાષણ’નું પરિશિષ્ટ. [કી.જો.]