ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણપાલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણપાલ'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : ‘રાયસલ્લવાલંભ-...") |
(No difference)
|
Revision as of 08:40, 8 August 2022
ગુણપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ‘રાયસલ્લવાલંભ-ગીત’ વગેરે કેટલીક જકડીઓ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]