ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણભૂષણ ભટ્ટારક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણભૂષણ (ભટ્ટારક)'''</span> [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત...") |
(No difference)
|
Revision as of 08:41, 8 August 2022
ગુણભૂષણ (ભટ્ટારક) [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. જુઓ ગુણકીર્તિ-૧. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]