ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય-૩'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ...") |
(No difference)
|
Revision as of 08:46, 8 August 2022
ગુણવિજય-૩ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિની પરંપરામાં કુંવરવિજયના શિષ્ય. વિજયાણંદસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૨૦-ઈ.૧૬૫૫)માં રચાયેલ ૫ ઢાળ અને ૪૯ કડીના ‘ગુણમંજરીવરદત્ત/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ તથા ૧૧ કડીની ‘ઋષભદેવ-સ્તવન’ એ કૃતિઓના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૨. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧;[ક.શે.]