ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય-૫'''</span> [ ]: જૈન સાધુ. જયવ...") |
(No difference)
|
Revision as of 08:46, 8 August 2022
ગુણવિજય-૫ [ ]: જૈન સાધુ. જયવિજયના શિષ્ય ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : શંસ્તવનાવલી. [ક.શે.]