ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસાગર-૨''' </span> [ઈ.૧૬૨૭માં હયાત] : તપગચ્છના જૈ...")
(No difference)

Revision as of 08:52, 8 August 2022


ગુણસાગર-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં મુક્તિસાગર(રાજસાગરસૂરિ)ના શિષ્ય. ૭૨ કડીની ‘સમ્યક્ત્વમૂલ-બારવ્રત-સઝાય’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, મહા સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[ચ.શે.]