ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસાગર-૩'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ...")
(No difference)

Revision as of 08:52, 8 August 2022


ગુણસાગર-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિના શિષ્ય. ગજસાગરસૂરિના અવસાન (ઈ.૧૬૦૩) સુધીની માહિતી આપતા ૧૦૫ કડીના ચરિત્રાત્મક રાસ ‘ગજસાગરસૂરિનિર્વાણ’ના કર્તા. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈહાપ્રોસ્ટા.[ચ.શે.]