ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસેન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસેન'''</span> [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિ...")
(No difference)

Revision as of 08:53, 8 August 2022


ગુણસેન [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિશાખાના જૈન સાધુ. વાચક સુખનિધાનજીના શિષ્ય. ૨ કડીના ‘સુખનિધાનગુરુ-ગીત’ (સ્વલિખિત, લે.ઈ.૧૬૨૯; મુ.), ‘જિનકુશલસૂરિ-ગીત’ તથા અન્ય સ્તવનોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). [કી.જો., ચ.શે.] સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.