ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુમાનચંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુમાનચંદ'''</span> [ઈ.૧૮૧૧માં હયાત] : ખરતરગચ્છના જ...") |
(No difference)
|
Revision as of 08:55, 8 August 2022
ગુમાનચંદ [ઈ.૧૮૧૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં ખુશાલચંદના શિષ્ય. ‘કેશીગૌતમ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૧/સં. ૧૮૬૭, માગશર સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]