ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુરુદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુરુદાસ'''</span> [ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડી...") |
(No difference)
|
Revision as of 08:56, 8 August 2022
ગુરુદાસ [ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમિનાથરેખતા-છંદ’, ‘ધ્યાન-છત્રીસી’ તથા ૧ સઝાય (ર.ઈ.૧૬૩૬)ના કર્તા. સંદર્ભ : કૅટલૉગગુરા. [શ્ર.ત્રિ.]