ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાલ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુલાલ-૧'''</span> [ઈ.૧૭૬૫માં હયાત]: ગુજરાતી લોંકાગચ...")
(No difference)

Revision as of 09:03, 8 August 2022


ગુલાલ-૧ [ઈ.૧૭૬૫માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [શ્ર.ત્રિ.]