ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાલવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુલાલવિજય'''</span> [ઈ.૧૭૨૬માં હયાત] : જૈન સાધુ. ‘નલ...") |
(No difference)
|
Revision as of 09:03, 8 August 2022
ગુલાલવિજય [ઈ.૧૭૨૬માં હયાત] : જૈન સાધુ. ‘નલદમયંતી-રાસ’ (ર.ઈ.૧૭૨૬)ના કર્તા. સંદર્ભ : (મહીરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]