ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકુલદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોકુલદાસ '''</span> : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબ...") |
(No difference)
|
Revision as of 09:05, 8 August 2022
ગોકુલદાસ : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો’ (મુ.), દાણલીલાના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ, સં. ૧૯૩૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]