ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોદડદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોદડદાસ'''</span> [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતહર્ણ-ચ...") |
(No difference)
|
Revision as of 09:06, 8 August 2022
ગોદડદાસ [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતહર્ણ-ચોપાઈ’ (૨.ઈ.૧૭૪૬)ના કર્તા. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧; ૨. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]