ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોપાળ'''</span> : આ નામે જ્ઞાન, ભક્તિ વગેરે વિષયના...")
(No difference)

Revision as of 09:07, 8 August 2022


ગોપાળ : આ નામે જ્ઞાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્યાં છે. પરંતુ ૧૬૨ કડીનો સીધાસાદા કથનથી ચાલતો ‘બોડાણો’(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણજીનો મહિમા’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ ક્યા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : બૃકાદોહન:૭. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ.[ર.સો.]