ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવર્ધન-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવર્ધન-૪'''</span> [ઈ.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રા...")
(No difference)

Revision as of 09:15, 8 August 2022


ગોવર્ધન-૪ [ઈ.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (ર.ઈ.૧૮૨૫)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા.]