ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવિંદ-૨'''</span> [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં] : કેવળરામન...")
(No difference)

Revision as of 09:16, 8 August 2022


ગોવિંદ-૨ [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં] : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ (લે.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ.શે.]