ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગદાધરદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગદાધરદાસ'''</span> [ઈ.૧૭૦૭ સુધીમાં] : ઓખા-અનિરુદ્ધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગદ
|next =  
|next = ગમન
}}
}}

Latest revision as of 09:50, 8 August 2022


ગદાધરદાસ [ઈ.૧૭૦૭ સુધીમાં] : ઓખા-અનિરુદ્ધની કથાને સંક્ષેપમાં વર્ણવતા અને નાકરની ‘ઓખાહરણ’ની પ્રત (લે.ઈ.૧૭૦૭)માં ઉમેરાયેલાં મળતાં ૧ પદ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. જાણીતા હિંદી કવિ ગદાધરદાસની કૃતિઓ ગુજરાતીમાં ઊતરી આવી હોય એવી સંભાવના પણ નકારી ન શકાય, કેમ કે ગુજરાતી હસ્તપ્રતોની પોથીઓમાં ગદાધરની હિંદી કૃતિઓ પણ મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. [શ્ર.ત્રિ.]