ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગ-૧'''</span>  [ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં] : સંભવત: શ્ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગંગ
|next =  
|next = ગંગ-૨
}}
}}

Latest revision as of 09:53, 8 August 2022


ગંગ-૧  [ઈ.૧૫૦૪ આસપાસ સુધીમાં] : સંભવત: શ્રાવક. મુખ્યત્વે તીર્થંકરસ્તુતિનાં એમનાં ૧૫ ગીતો (મુ.) મળે છે તોે તેમાં ભાષાની પ્રૌઢી તથા પ્રાસની ચમત્કૃતિ ધ્યાન ખેંચે છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રાવક - કવિ ગંગકૃત ગીતો’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.સો.]