ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધરદાસ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગિરધરદાસ-૨'''</span> [               ] : દિશાવાળ ભટ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગિરધર-૧
|next =  
|next = ગિરધરદાસ-ગિરધર
}}
}}

Latest revision as of 10:52, 8 August 2022


ગિરધરદાસ-૨ [               ] : દિશાવાળ ભટ્ટ. ખાંડ વગેરેને હરાવી દેતા અને દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુંધા : ૧ સંદર્ભ: ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]