ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણકીર્તિ ભટ્ટારક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણકીર્તિ(ભટ્ટારક)-૧'''</span> [ઈ.૧૫૭૪માં હયાત] : સં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણકીર્તિ | ||
|next = | |next = ગુણચંદ-ગુણચંદ્ર | ||
}} | }} |
Latest revision as of 10:54, 8 August 2022
ગુણકીર્તિ(ભટ્ટારક)-૧ [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપૃચ્છા/પ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪) ગુણકીર્તિ તેમ જ ગુણભૂષણને નામે નોંધાયેલ મળે છે તે એક જ કૃતિ હોવા સંભવ છે. જો તેમ હોય તો ખરેખરું કર્તૃત્વ કોનું છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]