ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણરત્ન-૪'''</span> [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણરત્ન_સૂરિ-૩-ગુણરત્ન_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = ગુણરત્ન_સૂરિ_શિષ્ય | ||
}} | }} |
Latest revision as of 12:26, 8 August 2022
ગુણરત્ન-૪ [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની ‘સંયતિસંજય-સંધિ’ (ર.ઈ.૧૫૭૪/સં. ૧૬૩૦, શ્રાવણ સુદ ૫)ના કર્તા. એમણે ‘નમસ્કાર-પ્રથમપદ-અર્થા’ (*મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પંરતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી. કૃતિ : *અનેકાર્થ-રત્નમંજૂષા, - સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]