ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-ગુણવિજય ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિજય/ગુણવિજય(ગણિ)'''</span> : ગુણવિજયગણિને નામ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણલાભ | ||
|next = | |next = ગુણવિજય_ગણિ-૧ | ||
}} | }} |
Latest revision as of 12:28, 8 August 2022
ગુણવિજય/ગુણવિજય(ગણિ) : ગુણવિજયગણિને નામે ૬૧૯ ગ્રંથાગ્રનો ‘ધમ્મિલકુમાર-પુણ્યપદ્મમકરન્દ-રાસ’ (ર.ઈ.૧૬૨૪) તથા ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૯) નોંધાયેલ છે તેમ જ ગુણવિજયને નામે ‘અલ્પબહુત્વ’ પરનો બાલાવબોધ, ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી અનુ.), વિજયદેવસૂરિ વિશેની કેટલીક કૃતિઓ તથા કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન-સઝાય મળે છે. આ ગુણવિજય કયા છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ:૧; ૩. સઝાયમાળા (પં.) સંદર્ભ : ૧ જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]