ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાબ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુલાબ'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘ગુરુશિષ્ય-સંવાદ’
|next =  
|next = ગુલાબવિજય
}}
}}

Latest revision as of 12:37, 8 August 2022


ગુલાબ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.).[શ્ર.ત્રિ.]