ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલાબવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુલાબવિજય'''</span> [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુલાબ
|next =  
|next = ગુલાબશેખર
}}
}}

Latest revision as of 12:37, 8 August 2022


ગુલાબવિજય [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિજયની પરંપરામાં માનવજિયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગ્રના ‘સમેતશિખરગિરિ-રાસ’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, અસાડ વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]