સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/-: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> એટલી નૈતિક હિંમત ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે? ‘ઘાયલ’, મોટે ભા...") |
(No difference)
|
Revision as of 04:58, 25 May 2021
એટલી નૈતિક હિંમત ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે?
‘ઘાયલ’, મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે!