ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-ગોપાલજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોપાલદાસ/ગોપાલજી'''</span> : ગોપાલદાસને નામે ‘કૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોપાલજી-૧ | ||
|next = | |next = ગોપાલદાસ-૧ | ||
}} | }} |
Latest revision as of 12:45, 8 August 2022
ગોપાલદાસ/ગોપાલજી : ગોપાલદાસને નામે ‘કૃષ્ણચરિત્ર’ (લે.ઈ.૧૮૪૭ લગભગ), ‘રસસિંધુ’ તથા વ્રજ-ગુજરાતીમિશ્ર દુહાઓ (લે.ઈ.૧૮૧૪), ‘રણછોડજીના શ્લોક’ (લે.ઈ.૧૮૦૦), તથા ગોપાલદાસ/ગોપાલજીને નામે વ્રજગુજરાતીમિશ્ર ૧૫૨ ચોખરા (લે.ઈ.૧૬૩૦ લગભગ) નોંધાયેલ છે. આ કયા ગોપાલદાસ/ગોપાલજી છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]