પુનશ્ચ: Difference between revisions

1,719 bytes added ,  05:41, 9 August 2022
no edit summary
No edit summary
No edit summary
Line 177: Line 177:


{{સ-મ|૨૦૦૬}} <br>
{{સ-મ|૨૦૦૬}} <br>
</poem>


== મારી આંખો ==
<poem>
: તમે મારી આંખોથી અજાણ,
પ્રિયે, આ મારી આંખો એ આંખો નથી,
એ તો છે તમારું હૃદય વીંધે એવાં બાણ.
પુરુષ : તમને પણ મારા હૃદયની ન જાણ,
{{space}} એ કુસુમથી વધુ કોમળ, પણ વજ્રથી વધુ કઠોર,
{{space}} તમે છોડી તો જુઓ એ બાણ,
{{space}} તોડી જુઓ એને, નહિ તૂટે એવું એ નઠોર.
{{space}} તો પછી એ બાણ જો છૂટે તો કયું લક્ષ્ય ચીંધે ?
{{space}} જોજો, રખેને એ બાણ તમારું હૃદય વીંધે !
{{સ-મ|૨૦૦૭}} <br>
</poem>
== સૌંદર્ય અને સત્ય ==
<poem>
સ્ત્રી : તમે કમળની પાંખડીઓ તોડી નાખી
{{space}} ને પછી એની દાંડી હાથમાં રાખી
{{space}} ‘આ સૌંદર્ય છે.’ એમ મને જે કહ્યું
{{space}} એમાં ક્હો, સત્ય ક્યાં રહ્યું ?
પુરુષ : તમે પાંખડીઓ તોડી નાખો કે ન નાખો
{{space}} ને દાંડી હાથમાં રાખો કે ન રાખો
{{space}} પાંખડીઓને તો ખરવું જ રહ્યું
{{space}} એ સત્ય તમે ના ગ્રહ્યું !
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
</poem>
18,450

edits