18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 253: | Line 253: | ||
{{સ-મ|૨૦૦૭}}
| {{સ-મ|૨૦૦૭}}

</poem> | |||
== આમ તમે જો ન આવો == | |||
<poem> | |||
મારાં ખુલ્લાં દ્વાર, | |||
એની પાર | |||
તાકી તાકી | |||
મારી આંખો થાકી. | |||
આમ તમે જો ન આવો | |||
ને કશુંય તે ન ક્હાવો, | |||
તો જાણો છોને હું કેવી ડરી જાઉં, | |||
કોઈ પણ ક્ષણે મરી જાઉં. | |||
{{સ-મ|૨૦૦૪}}

</poem> | |||
== તમે જો ન હો == | |||
<poem> | |||
તમે જો ન હો તો પછી મારે માટે શું છે ? | |||
મારું મન આવો પ્રશ્ન પણ કોને પૂછે ? | |||
મૃત્યુ ને પ્રેમ, સિક્કાની બે બાજુ, હું જાણું, | |||
પણ તમે જો હો તો એ મૃત્યુને ય માણું. | |||
પણ તમે જો ન હો તો પછી એ ન્યૂનતા, | |||
મૃત્યુથી વિશેષ એવું મૃત્યુ, એ શૂન્યતા, | |||
એ એકલતાનાં આંસુ પછી કોણ લૂછે ? | |||
{{સ-મ|૨૦૦૪}}

</poem> | |||
== જેને ‘મારું’ કહી શકું == | |||
<poem> | |||
મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું, | |||
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું. | |||
ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય, | |||
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય; | |||
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું. | |||
જે મારા એકાન્તની એકલતાને સહી શકે, | |||
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે; | |||
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું. | |||
{{સ-મ|૨૦૦૭}}

</poem> | |||
== તમે ધ્રુવ, તમે ધરી == | |||
<poem> | |||
આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી, | |||
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી. | |||
સૌંદર્ય શું એ એણે અહીં જ જાણ્યું, | |||
આનંદ શું એ એણે હવે પ્રમાણ્યું; | |||
મારી આંખો હવે એ બન્નેથી સદા ભરી ભરી. | |||
એ હવે અંતરમાં જ રમ્યા કરે, | |||
તમારી આસપાસ જ નમ્યા કરે; | |||
મારા સંસારમાં હવે તમે ધ્રુવ, તમે ધરી. | |||
{{સ-મ|૨૦૦૭}}

</poem> | |||
== પ્રેમમાં વિલંબ == | |||
<poem> | |||
આમ ને આમ તો વર્ષો વહી જશે, | |||
વિલંબની વ્યથા કેમ સહી જશે ? | |||
જુઓ, વસંત તો આ... આ ચાલી, | |||
જોતજોતાં ડાળ થશે ખાલી; | |||
પછી તમે આવો, શા ખપનું ? | |||
મારું જન્માન્તરનું સપનું | |||
એ તો માત્ર સપનું જ રહી જશે. | |||
પછી આયુષ્યનો શેષભાગ | |||
કેવોક હશે ? ગ્રીષ્મની આગ | |||
ને શિશરનું હિમ ! એ કથા, | |||
મૃત્યુ પૂર્વે મૃત્યુની એ વ્યથા | |||
ક્ષણે ક્ષણે એકાન્તમાં કહી જશે. | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== મારા પ્રેમમાં == | |||
<poem> | |||
મારા પ્રેમમાં વિલંબિત લય છે, | |||
પ્રિયજન, એનો તમને ભય છે ? | |||
મારા પ્રેમમાં ન સમુદ્રતટના તરંગની દ્રુત ગતિ, | |||
ન એના જેવો કો’ ભાવાવેશ ભૂમિ પ્રતિ, | |||
ન એના જેવો કોઈ ઉન્માદ કે ઉદ્રેક, | |||
ન એના જેવો આવેગનો કો’ અતિરેક, | |||
ન એના જેવો ભરતીનો કો’ રઘવાટ, | |||
ન એના જેવો તલસાટ કે ઘુઘવાટ; | |||
મારા પ્રેમમાં ન વસંતનું કે એના વિલાસનું વય છે, | |||
પ્રિયજન, એનો તમને ભય છે ? | |||
મારા પ્રેમમાં છે મધ્યસમુદ્રના વમળની વક્ર ગતિ, | |||
એથી એમાં નથી કોઈ તટ પ્રતિ રતિ, | |||
એ તો એની જેમ જ્યાં છે ત્યાં જ ઘૂમ્યા કરે, | |||
ને એની જેમ દિશાશૂન્ય ઝઝૂમ્યા કરે, | |||
મારો પ્રેમ સમુદ્રતલે વિરમી જશે ? | |||
ને અનંત મૌનમાં, મૃત્યુમાં શમી જશે ? | |||
મારા પ્રેમમાં એવો કોઈ શાપ છે કે અંતે એનો ક્ષય છે ? | |||
પ્રિયજન, એનો તમને ભય છે ? | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | </poem> |
edits