ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદદાસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવિંદદાસ-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દ્વા...") |
(No difference)
|
Revision as of 07:41, 9 August 2022
ગોવિંદદાસ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દ્વારકાદાસશિષ્ય. રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તરરૂપે ‘જન ગોવિંદ’ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની એમની હથોટી દેખાઈ આવે છે. કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯.[ચ.શે.]