ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગૌતમવિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગૌતમવિજય'''</span> : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પા...")
(No difference)

Revision as of 07:42, 9 August 2022


ગૌતમવિજય : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે તે ગૌતમવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]