ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ શેઠ -૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઘેલાભાઈ(શેઠ)-૨'''</span> [ ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પ...") |
(No difference)
|
Revision as of 07:51, 9 August 2022
ઘેલાભાઈ(શેઠ)-૨ [ ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧. [કી.જો.]