અંતિમ કાવ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
|author = નિરંજન ભગત | |author = નિરંજન ભગત | ||
}} | }} | ||
== મારું હોવું == | |||
<poem> | |||
મારું હોવું શું હવે તમને નડી રહ્યું ? | |||
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ? | |||
સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું, | |||
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું; | |||
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ? | |||
સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ, | |||
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ; | |||
તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ? | |||
{{સ-મ|સપ્ટેમ્બર, ૨૦૧૨}} <br> | |||
</poem> |
Revision as of 09:01, 9 August 2022
મારું હોવું
મારું હોવું શું હવે તમને નડી રહ્યું ?
તમારું મન હવે સતત એની સાથે લડી રહ્યું ?
સાથે હતા ત્યારે તો એ બહુ બહુ ગમતું’તું,
તમારા મનમાં તો એ ક્ષણે ક્ષણે રમતું’તું;
હવે તમારું એ શૂન્ય મન શા શા ઘાટ ઘડી રહ્યું ?
સાથે નથી ત્યારે મારું હોવું કૈં ટળશે નહિ,
હોવું ન હોવું એમાં તમારું કૈં વળશે નહિ;
તમારી આ દ્વિધા જાણી તમારું મન શું રડી રહ્યું ?
સપ્ટેમ્બર, ૨૦૧૨