ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચતુર-૧'''</span> [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ...")
(No difference)

Revision as of 09:20, 9 August 2022


ચતુર-૧ [ઈ.૧૭૧૫માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. જસરાજની પરંપરામાં ભાઉજીના શિષ્ય. ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨.[શ્ર.ત્રિ.]