ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર્ભુજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચતુર્ભુજ'''</span> : આ નામે ૧૨ કડવાંનું ‘એકાદશી-રુ...")
(No difference)

Revision as of 09:21, 9 August 2022


ચતુર્ભુજ : આ નામે ૧૨ કડવાંનું ‘એકાદશી-રુકમાંગદ-આખ્યાન’ તથા કૃષ્ણચરિતનાં પદો નોંધાયેલાં છે એ કયા ચતુર્ભુજ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨;[કા.શા.]