ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચરણકુમાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચરણકુમાર'''</span> : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘ન...")
(No difference)

Revision as of 09:21, 9 August 2022


ચરણકુમાર : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘નવકારવાલી-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧.[શ્ર.ત્રિ.]