ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ-૨'''</span> [               ]: જૈન સાધુ. રૂપચંદગ...")
(No difference)

Revision as of 09:22, 9 August 2022


ચંદ-૨ [               ]: જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ‘ગૌતમસ્વામીનો છંદ’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧.[ચ.શે.]