ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્ર મુનિ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્ર(મુનિ)-૨'''</span> [ ]: જૈન સાધુ. ર...") |
(No difference)
|
Revision as of 09:23, 9 August 2022
ચંદ્ર(મુનિ)-૨ [ ]: જૈન સાધુ. રત્નમુનિના શિષ્ય. ૧૨ કડીના ‘અષ્ટમીનું ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. આ કદાચ ચંદ્રવિજય-૨ હોઈ શકે. કૃતિ : ચૈસ્તસંગ્રહ:૧,૩. [ચ.શે.]