ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રનાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રનાથ'''</span> [ ]: જૈન સાધુ. ‘હિત...") |
(No difference)
|
Revision as of 09:29, 9 August 2022
ચંદ્રનાથ [ ]: જૈન સાધુ. ‘હિતોપદેશ-પચીશી’(મુ.)ના કર્તા. કૃતિમાં ધર્મદત્ત તથા ચંદ્રનાથ બંને નામ એ રીતે ગૂંથાયા છે કે કૃતિના કર્તૃત્વ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : લોંપ્રપ્રકરણ. [કી.જો.]