ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રલાભ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રલાભ'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] ...") |
(No difference)
|
Revision as of 09:29, 9 August 2022
ચંદ્રલાભ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૨૪૩ કડીના ‘ચતુષ્પર્વી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ કડીના ‘(વરકાણા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]