ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રકલશ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રકલશ'''</span> [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચાર...") |
(No difference)
|
Revision as of 09:32, 9 August 2022
ચારિત્રકલશ [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચારણી શૈલીના પંક્તિઅંતર્ગત તેમ જ પંક્ત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના ‘નેમિનાથરાજિમતી-બારમાસ’ (લે.ઈ.૧૫૨૫)ના કર્તા. સંદર્ભ : ગુસાસ્વરૂપો.[શ્ર.ત્રિ.]