ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રકીર્તિ'''</span> [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધ...")
(No difference)

Revision as of 09:32, 9 August 2022


ચારિત્રકીર્તિ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વલઘુ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧/સં. ૧૭૬૭, પોષ વદ ૯)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]