ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રકુશલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રકુશલ'''</span> [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ....")
(No difference)

Revision as of 09:32, 9 August 2022


ચારિત્રકુશલ [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. કરણકુશલજીના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૫; અંશત: મુ.)ના કર્તા. કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.).[શ્ર.ત્રિ.]