ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રસાર'''</span> [ ]: જૈન સાધુ. ૧૧...") |
(No difference)
|
Revision as of 09:33, 9 August 2022
ચારિત્રસાર [ ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય. કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]