ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રસુંદર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારિત્રસુંદર-૧'''</span> [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ...")
(No difference)

Revision as of 09:34, 9 August 2022


ચારિત્રસુંદર-૧ [ઈ ૧૭૬૮માં હયાત] : ખરતરગચ્છની કીર્તિરત્નશાખાના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, શ્રાવણ સુદ ૫), ‘દામનક-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૮) અન ે‘સંપ્રતિ-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. રાપુહસૂચી:૧.[શ્ર.ત્રિ.]