ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુદત્ત-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારુદત્ત-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ...") |
(No difference)
|
Revision as of 13:25, 9 August 2022
ચારુદત્ત-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. ‘સેત્રાવા-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧), ‘કુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, માગશર વદ ૭) અને ‘મુનિસુવ્રત-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]